સાંભળેલા શબ્દો સૌ સાગર છે
રાતને પણ શ્વાસનો આધાર છે.
કોણ મારા જામમાં તરતું હતું
આ નશો એ શખ્સનો આભાર છે.
સાત ભવમાં શું મળે શું ખબર
એક ભવનો આ બધો આધાર છે.
પગ તળેથી છો સરકતી જિંદગી
મસ્તકે તો મોતનો આધાર છે.
બોલવું છે ખૂબ હજુ મારે છતાં
મૌન મારો બોલકો ઉપહાર છે.
કવિતા વાંચી ને આનંદ થયો
LikeLike
Vanchyu, badhu j nahi .badhu j vanchish.
Jetlu vanchyu etle adbhut.
Kharekhar ek ek shabdo ma spnadan chhe, sparsh chhe, ahesas chhe,
Tamari vedna, savendana, tamaru hova panu ane Divyesh sir nu sahajpanu atishay sparshe tevu chhe.
Sex to psychology and gazal to gynecology .. samjie to arth khub gahan.
Adbhut..
LikeLike
I know you are a wonderful reader. So you make the literature to live and grow too. You create an insight how to read.
LikeLike
ખુબજ સરસ અને આનંદયક લેખ છે.વાંચીને મન પ્રફુલ્લિત થઈ ગયું.
LikeLike
પ્રિય પ્રિતી,
તને આ રીતે પ્રતિભાવ આપતાં જોઇને ખૂબ જ આનંદ થયો. મને અત્યારે એવું થાય છે કે, ખરેખરા તારા કાકાએ તને આ રીતે લખતાં જોઇ હોતે તો એમને કેટલો આનંદ થાત!!! ખેર! પણ આ રીતે પ્રતિક્રિયાઓ આપતી રહેજે. આરીતે આપણે કાકાને જ મળતાં રહેવાનું છે. તારા મિત્રોને પણ જાણ કરજે.
LikeLike