આ ઘેલછાનું ગામ,
ને એક તારું નામ.
સપનાં સરકતાં દૂર,
ને ખુદ સરક્તું જામ.
ઊર્મિ રુએ મારી,
ને થાય તું બદનામ.
દુનિયા અજબની છે,
સિક્કા વિના પણ દામ.
લો, પાંખ કાપી લો,
ભૂલવું હવે તો ધામ.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
આ ઘેલછાનું ગામ,
ને એક તારું નામ.
સપનાં સરકતાં દૂર,
ને ખુદ સરક્તું જામ.
ઊર્મિ રુએ મારી,
ને થાય તું બદનામ.
દુનિયા અજબની છે,
સિક્કા વિના પણ દામ.
લો, પાંખ કાપી લો,
ભૂલવું હવે તો ધામ.