રમતમાં પલક્ની,
ખબરના ખલકની.
ઘટાઓ નજરમાં,
તરે છે અલકની.
કરે છે પ્રશંસા,
મિલનમાં હલકની.
વિયોગે તકે છે,
ઘડી પળ ઝલકની.
ઝલક જો મળે તો,
ન પરવા મલકની.
ધરા પર રહીને,
લગન શું ફલકની.
જુઓ, આ સફરના
કિનારા તલકની
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
રમતમાં પલક્ની,
ખબરના ખલકની.
ઘટાઓ નજરમાં,
તરે છે અલકની.
કરે છે પ્રશંસા,
મિલનમાં હલકની.
વિયોગે તકે છે,
ઘડી પળ ઝલકની.
ઝલક જો મળે તો,
ન પરવા મલકની.
ધરા પર રહીને,
લગન શું ફલકની.
જુઓ, આ સફરના
કિનારા તલકની