મળે બે પળ,
ચઢાવું વળ!
સદા કિસ્મત,
કરે છે છળ!
જગતની ખેતી,
પ્રણયનું હળ!
હતી આશા,
ઉગાડું ફળ!
જતો ડૂબી,
ઉછળતું જળ!
જરા દેજો,
નજરનું બળ!
પછી તરજો,
વળે જો કળ!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
મળે બે પળ,
ચઢાવું વળ!
સદા કિસ્મત,
કરે છે છળ!
જગતની ખેતી,
પ્રણયનું હળ!
હતી આશા,
ઉગાડું ફળ!
જતો ડૂબી,
ઉછળતું જળ!
જરા દેજો,
નજરનું બળ!
પછી તરજો,
વળે જો કળ!
Dear Tetiana Aleksina
Hello,
It is not easy to catch you, as you are very ahead of conventional thinking.
But you have created an unconditional platforms to perform.
Thank you for liking the poems posted on ‘Anusandhan’.
LikeLike
” Pranay nu Hal” what I understand that poet is still awaiting for Loved one though Luck has not favoured till date. But if it happens would be a beautiful phenomenon to be merging in each other. In a very short poem the essence of Love is hidden. Great.
LikeLike