ન ટાળશો નાથ! મારી ઉપાધિ,
ન ખાળશો નાથ! આધિ ને વ્યાધિ!
ચહંત હું નાથ ફૂલો ન, – કાંટા,
તણા રાહ પર કદમને મિલાવી
આવી રહ્યો ‘નાથ’ બની જવાને.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
ન ટાળશો નાથ! મારી ઉપાધિ,
ન ખાળશો નાથ! આધિ ને વ્યાધિ!
ચહંત હું નાથ ફૂલો ન, – કાંટા,
તણા રાહ પર કદમને મિલાવી
આવી રહ્યો ‘નાથ’ બની જવાને.