જિંદગી મળતી નથી,
બંદગી ફળતી નથી!
શબ્દની ભીનાશમાં,
ઑસ પણ ગળતી નથી!
નીંદની આ રેત પર,
રાત કાં ઢળતી નથી!
સાંજની સીમા તરફ,
આ નજર વળતી નથી!
બઝ્મની તનહા શમા,
રાતભર બળતી નથી!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
જિંદગી મળતી નથી,
બંદગી ફળતી નથી!
શબ્દની ભીનાશમાં,
ઑસ પણ ગળતી નથી!
નીંદની આ રેત પર,
રાત કાં ઢળતી નથી!
સાંજની સીમા તરફ,
આ નજર વળતી નથી!
બઝ્મની તનહા શમા,
રાતભર બળતી નથી!