જિંદગીનું સર્દ રણ,
શબ્દ જેવું વિસ્તરણ!
જળકમળ શી આંખમાં,
જળ કદીક તો હોય પણ!
જે નથી તે છે છતાં,
શું કરું આ ઉધ્ધરણ!
પળ વીતે કે યુગ વીતે,
પાંખમાં ઉડતાં સ્મરણ!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
જિંદગીનું સર્દ રણ,
શબ્દ જેવું વિસ્તરણ!
જળકમળ શી આંખમાં,
જળ કદીક તો હોય પણ!
જે નથી તે છે છતાં,
શું કરું આ ઉધ્ધરણ!
પળ વીતે કે યુગ વીતે,
પાંખમાં ઉડતાં સ્મરણ!