મુક્તિનો નિઝામ છું,
વૃત્તિનો ગુલામ છું!
આંખોને ખબર નથી,
તળિયા તૂટ્યો જામ છું!
સપનાં ઓઢતો ફરું,
ખંડેરોનું ગામ છું!
રાધિકાને કહું છું, હું જ તારો શ્યામ છું!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
મુક્તિનો નિઝામ છું,
વૃત્તિનો ગુલામ છું!
આંખોને ખબર નથી,
તળિયા તૂટ્યો જામ છું!
સપનાં ઓઢતો ફરું,
ખંડેરોનું ગામ છું!
રાધિકાને કહું છું, હું જ તારો શ્યામ છું!