બંધ મુઠ્ઠીમાં તડપતું શહેર છે
આંખમાં જાણે હળાહળ ઝેર છે.
લાગણીને પૂછે છે કોણ અહીં
શબ પડે ને ગીધડાંને લહેર છે.
બાગ ત્યાં તો આગ છે કોને કહું
ચોતરફ બસ કંટકોનો કેર છે.
ભીંત પર બુરખા જોઇને
કોણ જાણે આજ કોની ખેર છે.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
બંધ મુઠ્ઠીમાં તડપતું શહેર છે
આંખમાં જાણે હળાહળ ઝેર છે.
લાગણીને પૂછે છે કોણ અહીં
શબ પડે ને ગીધડાંને લહેર છે.
બાગ ત્યાં તો આગ છે કોને કહું
ચોતરફ બસ કંટકોનો કેર છે.
ભીંત પર બુરખા જોઇને
કોણ જાણે આજ કોની ખેર છે.
આ કવિતા માં મને ખૂબ આનંદ આવ્યો.
LikeLike