પથ્થર ને શું પથ્થર પૂછે?
કાગળને શું અક્ષર પૂછે?
આંખોમાં અટવાતા શબ્દો,
લાગણીઓના નસ્તર પૂછે!
પગના તળિયે ચગદી નાખી,
પ્રશ્નોના એ ઉત્તર પૂછે!
બંધ બધાએ તૂટી જાતાં,
દર્દ વિષે જો અક્ષર પૂછે!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
પથ્થર ને શું પથ્થર પૂછે?
કાગળને શું અક્ષર પૂછે?
આંખોમાં અટવાતા શબ્દો,
લાગણીઓના નસ્તર પૂછે!
પગના તળિયે ચગદી નાખી,
પ્રશ્નોના એ ઉત્તર પૂછે!
બંધ બધાએ તૂટી જાતાં,
દર્દ વિષે જો અક્ષર પૂછે!